You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખંભાત-હિંમતનગરમાં રામનવમીએ થયેલી હિંસા બાદ કેવી છે સ્થિતિ? બીબીસી ગ્રાઉન્ડ રિપોર્ટ
પ્રકાશિત
રામનવમીના દિવસે ગુજરાતમાં હિંમતનગર અને ખંભાતમાં હિંસાની ઘટનાઓ બની છે.
આણંદના ખંભાત અને સાબરકાંઠાના હિંમતનગરમાં નીકળેલા સરઘસ દરમિયાન ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો પણ થયો હતો.
ટોળાંએ વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી અને આગ પણ ચાંપી હતી.
હિંમતનગરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં 700થી વધુ લોકોનાં ટોળાં પર ફરિયાદ નોંધાઈ છે.
જુઓ ખંભાતમાં હિંસા બાદ કેવી છે સ્થિતિ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો