You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલ-ડીઝલ-ગૅસમાં વધારો: મોંઘવારી મુદ્દે ગુજરાતના યુવાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શું ફરિયાદ કરી?
પ્રકાશિત
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ પેટ્રોલ-ડીઝલથી માંડીને ગૅસના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
એટલું જ નહીં શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીમાં પણ ભાવવધારો થઈ રહ્યો છે.
આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતના યુવાનો આ મુ્દે કહે છે એ જાણવાનો પ્રયાસ કર્યો.
વીડિયો : તેજસ વૈદ્ય
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો