યુક્રેન-રશિયા યુદ્ધ : યુક્રેનમાં જીવન માટે સંઘર્ષ કરતાં પ્રીમેચ્યોર બાળકો
પ્રકાશિત
યુક્રેનમાં રશિયાએ કરેલા હુમલા બાદ હજુ પણ બંને દેશ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. યુક્રેનમાં અનેક જગ્યાએ રશિયાના હુમલાથી તબાહી સર્જાઈ છે.
યુદ્ધના સમયે મહિલાઓની સ્થિતિ પણ અત્યંત ખરાબ થઈ રહી છે.
ડૉક્ટરોનું કહેવું છે કે યુક્રેન યુદ્ધને લીધે અને તણાવને કારણે પ્રીમેચ્યોર નવજાતની સંખ્યા પણ વધી રહી છે અને તેમની સારવારમાં પણ મુશ્કેલી પડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો