દાહોદમાં ધોરણ દસનું હિંદીનું પેપર ફૂટ્યું, પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો

વીડિયો કૅપ્શન, દાહોદમાં ધોરણ દસનું હિંદીનું પેપર ફૂટ્યું, પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો
પ્રકાશિત

ગુજરાતમાં કેટલાક સમયથી પેપર લીક તેમજ કોપી કેસના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ફરી એક વાર દાહોદના સંજેલીથી 10મા ધોરણનું હિન્દીનું પેપર વાઇરલ થતાં ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ પેપર લીક કેસમાં પોલીસે કુલ પાંચ લોકો વિરુદ્ધ કોપી કેસ કરી ચારની ધરપકડ કરી છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો