ગુજરાતના આ ડુંગરના પથ્થરમાંથી નીકળે છે ઘંટ જેવો અવાજ

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ ડુંગરના પથ્થરમાંથી નીકળે છે ઘંટ જેવો અવાજ
પ્રકાશિત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામમાં આવેલ કાળા ડુંગરના પથ્થર તેમના આગવા અવાજના કારણે ઓળખાય છે.

અનેક રહસ્યોથી ઢંકાયેલા આ ડુંગરના પથ્થરમાંથી રહસ્યમય અવાજ નીકળે છે.

જુઓ, આ ડુંગરની ખાસિયતો વિશે વાત કરતી બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો