You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન: ઇમરાન ખાનનું રાજીનામું, અટલ બિહારી વાજપેયીના ભાષણની ચર્ચા કેમ?
પ્રકાશિત
પાકિસ્તાનમાં શનિવારે અડધી રાતે ઇમરાન ખાને વડા પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેમના રાજીનામાની ચર્ચા પાકિસ્તાન સમેત ભારતમાં પણ છે.
આ દરમિયાન પાકિસ્તાનમાં હવે ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જૂનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયીની સરકાર એક વોટથી પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો