એ ધારાસભ્ય જેમની પાસે રહેવા માટે પાકું ઘર પણ નથી, પતરાંવાળા મકાનમાં રહે છે
પ્રકાશિત
વિનોદ નિકોલે, મહારાષ્ટ્રની ધાનુ વિધાનસભાના ધારાસભ્ય છે, તેઓ સરકારની MLA હાઉસિંગ સ્કીમ વિશે વાત કરી રહ્યા છે.
નિકોલ સામ્યવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે 2019માં આ ચૂંટણી જીત્યા હતા. તેમના વિશે કહેવાય છે કે તેઓ વિપરીત પરિસ્થિતિઓ સામે લડીને ધારાસભ્ય બન્યા છે.
ઘરના પાછળના ભાગે કામ કરતા વિનોદ ક્યારેક દહાણુમાં ચાની દુકાન ચલાવતા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો