શ્રીલંકામાં ચીજવસ્તુઓના ભાવ આસમાને, લોકોને ખાવાનાં ફાંફાં

પ્રકાશિત

ભારતના પડોશી દેશ શ્રીલંકામાં રાજકીય સ્થિતિ ડામાડોળ બની છે અને આર્થિક રીતે પણ દેશ પડી ભાંગ્યો છે.

શ્રીલંકામાં જીવન-જરૂરિયાતની વસ્તુઓ ન મળતી હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે.

શ્રીલંકામાં ફૂગાવો 18 ટકાની નજીક પહોંચી ગયો છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.

ચોખાની જો વાત કરીએ તો એક વર્ષ પહેલાં તેના ભાવ 120 રૂપિયા પ્રતિકિલો હતા જે હાલ વધીને 205 થઈ ગયા છે.

રાજપક્ષે બંધુઓના વતન તંગલથી બીબીસી સંવાદદાતા રજની વૈદ્યનાથનનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો