You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરના એ ખ્યાતનામ ચિત્રકાર, જેમને બે ટંકના ભોજનના ફાંફાં છે
પ્રકાશિત
કાશ્મીરના આ ચિત્રકારે પોતાની કળાના કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. એ પણ બાર વર્ષના સંઘર્ષ બાદ.
જોકે તેઓ હવે પોતાની કળા તેમનાં સંતાનોને પણ શીખવવા તૈયાર નથી, કારણ કે તેમને આ કળાથી ખ્યાતિ તો મળી પણ પોતાના પરિવાર માટે બે ટંકનું ભોજન નથી મેળવી શકતા.
જોઈએ કાશ્મીરથી બીબીસી સંવાદદાતા રિયાઝ મસરુર અને શફત ફારુખનો આ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો