You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું 13 હજાર કરોડના ખર્ચે બનેલું એ વિશાળ મંદિર જેની મૂર્તિઓ મુસ્લિમોએ બનાવી છે
પ્રકાશિત
આ દેશનું સૌથી મોટું મંદિર છે, જે 100 ટકા સરકારી ફંડથી બની રહ્યું છે.
હૈદરાબાદથી 80 કિલોમિટર દૂર યદાદ્રીમા આવેલું લક્ષ્મીનારાયણ નરસિમ્હા મંદિર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનો દાવો છે, જેને સરકાર દ્વારા 13000 કરોડના ખર્ચે બનાવાયું હતું.
રસપ્રદ વાત તો એ છે કે ગુટુંરના તુરકાપલેમ ગામથી આવેલા 60 જેટલા મુસ્લિમ મૂર્તિકારોએ મંદિરના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. 28 માર્ચના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો