15 વર્ષીય પુત્રને ગાંજાની લત છોડાવવા માતાએ કમર કસી, મોઢે ચોળ્યો મરચા પાઉડર

પ્રકાશિત

તેલંગાણાનાં એક મહિલાએ પોતાના 15 વર્ષીય પુત્રની ગાંજાની લત છોડાવવા માટે કંઈક એવું કર્યું કે જેનો વીડિયો સમગ્ર દેશમાં વાઇરલ થઈ રહ્યો છે.

તેમણે ગાંજાની લત છોડવવા માટે નશો કરતાં પુત્રના મોઢે લાલ મરચાનો પાઉડર ચોળ્યો હતો.

આ ઘટના બાદ તેમણે પોલીસને ગાંજાનું વેચાણ બંધ કરાવવાની અપીલ પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો