You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : પેટ્રોલ, ગૅસ અને શાકભાજીના વધતાં ભાવ મુદ્દે ગુસ્સે થયેલા લોકો શું બોલ્યા?
પ્રકાશિત
પાછલા ઘણા દિવસોથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.
આ અંગે સામાન્ય લોકોની મન:સ્થિતિ જાણવા માટે બીબીસી ગુજરાતીએ અમદાવાદ ખાતે સામાન્ય લોકો સાથે વાતચીત કરી હતી.
શું છે લોકોનાં મનની વાત, જાણો માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો