પેરુ : પેટ્રોલની કિંમત અને ટોલમાં વધારાથી પેરુના લોકો બન્યા હિંસક, કર્ફ્યુ લાદવો પડ્યો

પ્રકાશિત

પેરુમાં પેટ્રોલના સતત વધી રહેલા ભાવ અને ટોલમાં વધારાને લીધે લોકો ખૂબ ગુસ્સે છે.

દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.

રાષ્ટ્રપતિ પેડ્રો કૈસ્ટિલોએ પ્રદર્શન રોકવા કર્ફ્યૂ જાહેર કર્યું હતું. જોકે તેના એક દિવસ બાદ અહીં હિંસા ભડકી ઊઠી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો