ઇમરાન ખાન અંગે પાકિસ્તાનના લોકો શું કહી રહ્યા છે?

પ્રકાશિત

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે પાકિસ્તાનમાં કાર્યવાહક વડા પ્રધાનની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઇમરાન ખાન જ વડા પ્રધાનપદ સંભાળશે.

રવિવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્વારા દેશની સંસદભંગ કરવામાં આવી એ બાદ ઇમરાન ખાન સત્તાવાર રીતે વડા પ્રધાન રહ્યા નથી.

ત્યારે જાણો કે પાકિસ્તાનના લોકો ઇમરાન ખાન અંગે શું વિચારી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો