You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં કોરોનાનો ફરી કેર, નવા વૅરિયન્ટથી શહેરો બંધ કરવાનો વારો આવ્યો
પ્રકાશિત
ચીનમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે.
સોમવારે ચીનમાં કુલ 16,590 નવા કેસ નોંધાયા છે. આ કેસમાં 1,235 એવા છે, જેમાં સંક્રમણનાં લક્ષણ જોવાં મળ્યાં છે.
જ્યારે કે 15,355 કેસ એવા છે, જેમનામાં કોઈ જ લક્ષણો જોવાં નથી મળ્યાં.
શંઘાઈમાં સ્થિતિ એ હદે વણસી છે કે અહીં સરકારે 38000 જવાનોને ઉતાર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો