યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ રશિયન દળો પર સામૂહિક સંહારનો મૂક્યો આરોપ

પ્રકાશિત

24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના બે-ત્રણ દિવસમાં જ યુક્રેનિયન સેનાએ રશિયન ટૅન્કો અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી દીધાં હતાં જે બૂચાથી કિએવ તરફ આગળ વધતાં હતાં.

યુક્રેનિયન સેનાની ટુકડીઓ દ્વારા અહીં રશિયન સેનાના કાફલાને નષ્ટ કરીને તેમને આગળ વધવામાં ઘણી મુશ્કેલી ઊભી કરી હતી.

રશિયા કહી રહ્યું છે કે મધ્ય યુક્રેનમાં તેમણે પોતાના યુદ્ધને ધ્યેય હાંસલ કરી લીધો છે અને તેમનો ધ્યેય ક્યારેય કિએવ પર કબજો કરવાનો હતો જ નહીં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો