પાકિસ્તાનમાં હઝારા યુવતીઓ કરાટેની ટ્રેનિંગ કેમ લઈ રહી છે?
પ્રકાશિત
પાકિસ્તાનનો હઝારા સમુદાય તેમના જ દેશમાં લઘુમતી સમુદાય તરીકે જીવી રહ્યો છે.
ચરમપંથીઓ સતત આ સમુદાયના લોકો અને તેમની વસાહતો પર હુમલો કરે છે.
સતત ભય વચ્ચે જીવતી હઝારા છોકરીઓએ આ ભયનો સામનો જુસ્સાથી કરી રહી છે.
અહીંની છોકરીઓ કરાટે અને માર્શલ આર્ટની ટ્રેનિંગ લઈ રહી છે, જેથી તેઓ રોજિંદા હુમલાથી બચી શકે.
સેલ્ફ ડીફેન્સની આ ટેકનિકથી તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ નામ કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો