You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પેટ્રોલના ભાવ ભલે ભડકે બળે, કોઈ ચિંતા નથી, વિકાસ તો જુઓ બૉસ', ગુજરાતીઓ ભાવવધારા અંગે શું બોલ્યા?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.
છેલ્લાં બે અઠવાડિયાંમાં ભાવમાં 8.40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લાદવામાં આવતા ટૅક્સના આધારે નક્કી થાય છે.
દરેક રાજ્યનો ટૅક્સ અલગઅલગ હોવાથી વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના જુદાજુદા ભાવ જોવા મળે છે.
ત્યારે જાણીએ કે ગુજરાતીઓ આ વધતાં ભાવ વિશે શું કહી રહ્યા છે.
વીડિયો- સાગર પટેલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો