ગુજરાતમાં જોવા મળેલ રહસ્યમય રોશની શું છે? ઉલ્કાપિંડ કે કંઈ બીજું?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં જોવા મળેલ રહસ્યમય રોશની શું છે? ઉલ્કાપિંડ કે કંઈ બીજું?
પ્રકાશિત

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં શનિવાર રાત્રે આકાશમાં રહસ્યમય ચમકતી રોશની જોવા મળી હતી.

આ અનોખા બનાવના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ અનોખી ઘટનામાં આગનો એક ગોળો ઝડપથી

આકાશમાંથી જમીન પર આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

અત્યંત ઝડપથી અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલની લાગણી જોવા મળી હતી.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો