યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પોલૅન્ડ સ્થળાંતરિત થયેલા વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી રહ્યા છે?
પ્રકાશિત
યુક્રેનમાંથી લાખોની સંખ્યામાં લોકો પોલૅન્ડ પહોંચ્યા હતા, જેમાં બાળકો પણ સમાવિષ્ટ હતાં.
પાછલા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે યુક્રેનમાંથી લાખોની સંખ્યામાં સ્થાનિકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે.
બાળકો પણ અન્ય દેશોમાં આશ્રય લઈને પોતાનો અભ્યાસ આગળ ધપાવવાની કોશિશ કરી રહ્યાં છે.
પરંતુ અન્ય દેશોમાં યુક્રેનનાં બાળકોને કેવા અનુભવો થઈ રહ્યા છે?
જાણો, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો