એશિયાના સૌથી મોટા કચરાના પહાડમાં કેવી રીતે આગ લાગી?
પ્રકાશિત
ગુજરાતીઓ માટે અમદાવાદ નજીક આવેલો પીરાણાનો કચરાનો પર્વત જાણીતો છે.
જોકે દિલ્હીમાં પણ આવો જ એક વિશાળ કચરાનો પહાડ આવેલો છે, જે એશિયાની સૌથી મોટી ડમ્પ સાઇટોમાંથી એક છે. સોમવારે તેમાં આગ લાગી હતી, જેને ઓલવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વીડિયો – અંશુલ વર્મા


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો