You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘર તરફ લોકોએ કરેલી માર્ચ હિંસામાં પરિણમી
પ્રકાશિત
સ્વતંત્રતા બાદ સૌથી મોટા અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ગુરુવારની રાત્રે હિંસક પ્રદર્શનો થયાં હતાં.
હિંસા બાદ રાજધાની કોલંબોમાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે.
કોલંબોમાં રાત્રે પાંચ હજારથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને તેમણે રાષ્ટ્રપતિ રાજપક્ષેના ઘર સુધી રેલી કાઢી હતી.
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા સંઘર્ષમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
જોઈએ બીબીસી સંવાદાદાતા અર્ચના શુક્લનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો