મજૂરીકામ કરતાં દંપતી, જેમની પુત્રીઓ દેશ માટે કુસ્તી કરે છે

વીડિયો કૅપ્શન, મજૂરીકામ કરતાં દંપતિ જેમની પુત્રીઓ દેશ માટે કુસ્તી કરે છે
પ્રકાશિત

મજૂરીકામ કરતાં માતાપિતાની પુત્રીઓ કુસ્તી કરીને રમતગમત ક્ષેત્રે નામ બનાવવા મહેનત કરી રહી છે.

પૈસાની તંગી હોવાને કારણે પરિવાર આ દીકરીઓને યોગ્ય ખોરાક આપી શકતો નથી.

છતાં પણ આ બહેનો સફળતા મેળવવા કુસ્તી પ્રત્યે કટીબદ્ધ છે. ત્રણેય બહેનો રાજ્ય માટે પુરસ્કાર જીતવા માગે છે.

તેમનાં માતાપિતાને સરકારની સહાય જોઈએ છે.

જુઓ, આ મહેનતુ રમતવીરોની કથા, માત્ર બીબીસી ગુજરાતી પર.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો