પિરિયડ્સ વખતે અહીં મહિલાઓએ અલગ ઝૂંપડીમાં કેમ રહેવું પડે છે?
પ્રકાશિત
મહિલાઓને માસિક વખતે ઘણી મુશ્કેલીઓ પડે છે. આ એક કુદરતી શારીરિક પ્રક્રિયા છે. તેમને ત્રણ દિવસ પરિવારથી દૂર રાખવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતી ઘણી આદિવાસી મહિલાઓ આ મુશ્કેલી વેઠી રહી છે.
ના માત્ર પિરીયડ્સ દરમિયાન જ, પરંતુ બાળક જન્મ્યા બાદ તો પૂરા બે મહિના દરેકથી દૂર રહેવું પડે છે.
ડિલિવરી બાદ માસિકમાં થતી મહિલાઓના રહેવા માટે આ ગામડાંમાં ઝૂંપડાં બનાવવામાં આવ્યાં છે, જેને કીદુપાકા કહે છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો