You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનથી ભાગી રોમાનિયા પહોંચેલા શરણાર્થીઓએ ધાર્મિક મઠમાં શરણ લીધું
પ્રકાશિત
યુક્રેનથી ભાગી પાડોશી દેશમાં ગયેલા દરેક શરણાર્થીની અલગ-અલગ કહાણીઓ છે.
તેઓ કઈ હાલતમાં ભાગ્યા, કોણ છૂટી ગયું, તેમનું ભવિષ્ય શું છે, શું તેઓ ફરી તેમના વતન પરત ફરી શકશે કે નહીં વગેરે સવાલો પણ છે.
આજે અમે તમને ઇરિના અને તેના પરિવારની કહાણી બતાવીએ છીએ કે જેમણે રોમાનિયાના ઉત્તર-પૂર્વમાં એક ધાર્મિક મઠમાં આશરો લીધો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો