વિશ્વમાં પ્રખ્યાત ગીરની કેસર કેરી આ વર્ષે કેમ મોંઘી થવાની છે?

પ્રકાશિત

કેરીની સિઝન શરૂ થવા જઈ રહી છે, જોકે કેરીના રસિકો માટે એક માઠા સમાચાર છે.

આ વખતે કેસર કેરીનો સ્વાદ ફિક્કો પડી શકે છે. કેસર કેરી માટે જાણીતા તાલાળા અને ગીરમાં ગયા વર્ષે આવેલા તૌકતે વાવાઝોડાને પગલે ઉના અને ગીરગઢડાના મોટા બગીચાઓને ભારે નુકસાન થયું હતું.

હવે આ વર્ષે તાલાળા ગીરમાં કેસર બગીચાઓમાં જોઈએ એવો પાક આવ્યો નથી.

વળી સતત વરસાદી માહોલને કારણે કેરીના પાકને રોગ પણ લાગ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો