કર્ણમ મલ્લેશ્વરી : 'હું કદી હારતી નથી', ઑલિમ્પિકમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલાની કહાણી
પ્રકાશિત
28 માર્ચ, 2021ના રોજ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરાયાં છે. જેમાં સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચનુ બન્યાં છે.
ઉપરાંત ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યરનો ઍવૉર્ડ ક્રિકેટર શફાલી વર્મા તથા બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વેઇટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીને એનાયત કરાયો છે.
જોઈએ કર્ણમ મલ્લેશ્વરીની સંઘર્ષથી સફળતા સુધીની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો