You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છોકરાઓ સાથે ક્રિકેટ રમવા વાળ કપાવી નાખ્યા, મળો યુવા ક્રિકેટર શફાલીને
પ્રકાશિત
બીબીસી સ્પૉર્ટસવુમન ઑફ ધ યર ઍવૉર્ડ સમારોહમાં ઊભરતા ખેલાડી તરીકેનો ઍવૉર્ડ યુવા ક્રિકેટર શફાલી વર્માને મળ્યો છે.
શફાલી છોકરાઓ સાથે ક્રિકેટ રમવા માગતાં હતાં એટલે તેમણે વાળ કપાવી નાખ્યાં અને છોકરાઓ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.
2019માં તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા ટી-20 મૅચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી નાની વયનાં ક્રિકેટર બન્યાં હતા.
આજે તેઓ અન્ડર 19 ક્રિકેટમાં તેમની આક્રમક બેટિંગ માટે જાણીતાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો