5 હજાર વર્ષ જૂના આ શહેરમાં કેવી સુવિધાઓ હતી, લોકો કેવી રીતે જીવતા?
પ્રકાશિત
મોહેં-જો-દડો એ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે.
તે પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મોટી વસાહતોમાંની એક હતી અને પ્રાચીન ઇજિપ્ત, મેસોપોટેમિયા, મિનોઆન ક્રેટ અને નોર્ટ ચિકોની સંસ્કૃતિ સાથે સમકાલીન વિશ્વના સૌથી પ્રારંભિક મોટા શહેરોમાંનું એક હતું. 1980માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન આપ્યું હતું.
જુઓ કે 5 હજાર વર્ષ જૂના આ શહેરમાં કેવી સુવિધાઓ હતી, લોકો કેવી રીતે જીવતા હતા?
વીડિયો : બીબીસી ઉર્દૂ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો