પાકિસ્તાનમાં લઘુમતી હઝારા સમુદાયનાં યુવતીઓનો સ્પૉર્ટસમાં સ્થાન મેળવવાનો સંઘર્ષ

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનનાં લઘુમતિ સમુદાયનાં યુવતીઓ રમતગમતક્ષેત્રે નામ કમાવવા કરી રહ્યાં છે સંઘર્ષ
પ્રકાશિત

પાકિસ્તાનના હજારા સમુદાયનાં યુવતીઓ ક્વેટા ખાતે કરાટે ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે આવ્યાં છે.

ચૅમ્પિયનશિપમાં વિજેતા બનનાર નેશનલ વર્ગમાં ચૅમ્પિયન બનશે.

પાકિસ્તાનમં લઘુમતી સમુદાયની યુવતીઓ કેવી રીતે કરે છે આ મુશ્કેલ પડકાર માટે તૈયારી, જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆતમાં.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો