ઑસ્કાર ઍવૉર્ડમાં કૉમેડિયને પત્ની વિશે જોક કરતાં અભિનેતાએ લાફો માર્યો
પ્રકાશિત
અભિનેતા વિલ સ્મિથે કૉમેડિયન ક્રિશ રૉકને તમાચો મારી દીધો. આ બનાવ ઑસ્કર ઍવૉર્ડ દરમિયાન બન્યો.
કૉમેડિયન ક્રિસે, વિલ સ્મિથનાં પત્ની જૈડા વિશે મજાક કરી હતી જે બાદ વિલ સ્મિથ મંચ પર ગયા અને ક્રિશને તમાચો મારી દીધો.
વિલ સ્મિથને ‘કિંગ રિચર્ડ’ ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો છે.
પોતાના ભાષણમાં વિલ સ્મિથ ભાવુક થઈ ગયા અને ક્રિશ રૉકની માફી માગી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો