પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલ, ઇમરાન ખાનની ખુરશી જોખમમાં
પ્રકાશિત
પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલનો માહોલ છે. પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઇમરાન ખાનની ખુરશી જોખમમાં છે અને શક્ય છે કે તેમણે ઘરે જવાનો વારો પણ આવી શકે છે.
અહીની સંસદમાં ઇમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે, જેને લઈને ઇમરાન ખાન હાલ બેઠકો કરી રહ્યા છે.
આ તરફ પાકિસ્તાનના વિપક્ષી દળોએ રસ્તા પર ઊતરવાની જાહેરાત કરી દીધી છે.
આ વીડિયોમાં જોઈશું કે શું ખરેખર ઇમરાન ખાનના હાથમાંથી પાકિસ્તાનની સત્તા જશે કે રહેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો