RRR ફિલ્મમાં ગીત ગાનાર ગુજરાતી કિશોરી રાગ પટેલ

વીડિયો કૅપ્શન, RRR ફિલ્મમાં ગીત ગાનાર ગુજરાતી કિશોરી રાગ પટેલ
પ્રકાશિત

તાજેતરમાં રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ RRR ખૂબ ચર્ચામાં છે.

પરંતુ શું આપ જાણો છો આ ગીતની શરૂઆત જે ગીતથી થાય છે તેમાં એક ગુજરાતી કિશોરીએ પોતાનો અવાજ આપ્યો છે. તેમનું નામ છે રાગ પટેલ.

રાગ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ફિલ્મમાં ગાયનના અનુભવો વિશે જણાવ્યું હતું.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો