શ્રીલંકામાં આર્થિક સંકટ, અનેક પરિવારોનું જીવના જોખમે ભારત તરફ પલાયન
પ્રકાશિત
શ્રીલંકામાં આર્થિક સંકટ હવે માનવીય સંકટમાં ફેરવાઈ રહ્યું છે.
શ્રીલંકન પરિવારોએ પોતાનો દેશ છોડવાનું શરૂ કરી દીધું છે અને તેઓ ગેરકાયદેસર રીતે ભારતના સમુદ્રતટ પર પહોંચી રહ્યા છે.
આવું કરવા પાછળનું કારણ છે શ્રીલંકામાં આવશ્યક વસ્તુઓની ભારે અછત અને આકાશ આંબતી મોંઘવારી.
જુઓ શ્રીલંકામાં આર્થિક સ્થિતિ કેવી રીતે ડામાડોળ થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો