રશિયા-યુક્રેન યુદ્ધ : એક મહિનામાં રશિયાએ યુક્રેનમાં કેવી તબાહી મચાવી?

વીડિયો કૅપ્શન, રશિયા-યુક્રેન યુદ્ધ : એક મહિનામાં રશિયાએ યુક્રેનમાં કેવી તબાહી મચાવી?
પ્રકાશિત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે.

હજુ પણ રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને યુક્રેનમાં લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.

આ ડ્રોનનાં દૃશ્યોમાં યુદ્ધના એક મહિના બાદની તબાહી જોઈ શકાય છે.

એક કરોડ લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. ત્યારે જોઈ હાલ યુક્રેનમાં કેવો માહોલ છે?

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો