પુત્રીના મૃતદેહને ખભા પર લઈ જવા મજબૂર પિતા
પ્રકાશિત
આ વાઇરલ વીડિયો છત્તીસગઢના સરગુજા જિલ્લાનો છે. જેમાં પુત્રીના મૃતદેહને ખભા પર પિતા લઈ જઈ રહ્યા છે.
હૉસ્પિટલના તંત્રનું કહેવું છે કે બાળકીના મૃત્યુના થોડા સમય પછી શબવાહિનીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી ટી. એસ. સિંહદેવે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો