યુક્રેન યુદ્ધ : રશિયાનાં 76 વર્ષનાં આ મહિલા કલાકાર પોતાના જ દેશનો વિરોધ કેમ કરે છે?
પ્રકાશિત
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ બંને દેશ વચ્ચે સંઘર્ષ ચાલુ છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કરતા પશ્ચિમના દેશોએ પણ રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. આર્થિક પ્રતિબંધોની રશિયા પર ગંભીર અસર પણ વર્તાઈ રહી છે.
જુઓ બીબીસી સંવાદદાતા સ્ટીવ રોઝનબર્ગનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો