યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓ, હવે કારકિર્દી સામે પ્રશ્નાર્થ

વીડિયો કૅપ્શન, યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓ, હવે કારકિર્દી સામે પ્રશ્નાર્થ
પ્રકાશિત

ભારત એ તમામ દેશમાં સામેલ છે, જેણે યુદ્ધ વચ્ચે યુક્રેનથી પોતાના નાગરિકોને બચાવ્યા છે.

ભારત પોતાના હજારો મેડિકલ વિદ્યાર્થીઓને પરત લાવ્યું છે. પણ હવે તેઓ યુક્રેનમાં પોતાનો અભ્યાસ ફરીથી શરૂ કરી શકે એમ નથી.

અને ભારતીય કૉલેજોમાં જગ્યા મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જોઈએ બીબીસી સંવાદદાતા અરુણોદય મુખરજીનો આ અહેવાલ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો