કેસૂડે કામણ ઘોળ્યાં : ફાગણ આવતાં ખીલી ઊઠતો ખાખરો આટલો ગુણકારી
પ્રકાશિત
ફાગણની ઋતુ શરૂ થતાં જ ગુજરાતમાં બરડાથી લઈને ગીર અને અરવલ્લીના પહાડોથી લઈને ડાંગ સુધીનાં જંગલો કેસૂડાનાં વૃક્ષો થકી રંગીન બની જાય છે.
જેમ કેસૂડાનાં વિવિધ નામો છે તેવી રીતે જ તેના વિવિધ ફાયદાઓ પણ છે. આયુર્વેદની દૃષ્ટિએ કેસુડો ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક હોવાનું મનાય છે.
જુઓ, આ લાભદાયી વૃક્ષ અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો