પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યા બાદ તંગદિલીનો માહોલ સર્જાયો
પ્રકાશિત
પાકિસ્તાનના સિંધમાં આવેલા રોહરીમાં હિંદુ યુવતીની હત્યા બાદ તણાવનો માહોલ સર્જાયો છે.
હિંદુ યુવતીના અપહરણના નિષ્ફળ પ્રયાસ બાદ હિંદુ યુવતીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
અપહરણનો વિરોધ કર્યા બાદ તેમની હત્યા કરાઈ હોવાની વાત કરાઈ રહી છે. જુઓ આ અંગેનો અહેવાલ માત્ર બીબીસી ગુજરાતી સાથે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો