LPG ભાવવધારો : “સરકાર ફાયદો જુએ છે, પરંતુ ગરીબોનું શું?”, ગૃહિણીઓએ મોદીને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, LPG ભાવવધારો : “સરકાર ફાયદો જુએ છે, પરંતુ ગરીબોનું શું?”, ગૃહિણીઓએ મોદીને શું કહ્યું?
પ્રકાશિત

કેન્દ્ર સરકારે એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવોમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.

દેશનાં અનેક શહેરોમાં ગૅસ સિલિન્ડરના ભાવ એક હજાર રૂપિયાથી પણ વધુ થઈ ગયા છે. ત્યારે ગુજરાતની ગૃહિણીઓએ મોદી સરકારને શું ફરિયાદ કરી?

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો