You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ પશ્ચિમના રશિયા સાથે કેવા સંબંધો રહ્યા?
પ્રકાશિત
રશિયાએ યુક્રેન સામે છેડેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે અને રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે.
યુક્રેન યુદ્ધને યુરોપ અને દુનિયા માટે બહુ મહત્ત્વની ક્ષણ તરીકે જોવાઈ રહ્યું છે.
બીબીસીના સંવાદદાતા એલન લિટલ વિશ્લેષણ કરી રહ્યા છે કે પશ્ચિમના રશિયા સાથે કેવા સંબંધો રહ્યા છે અને વ્લાદિમીર પુતિનના સત્તામાં આવ્યા બાદ તેમાં કેવા વળાંક આવ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો