દિલ્હીમાં થયેલાં લગ્નની ચર્ચા, કાઝીની ભૂમિકામાં મહિલા

વીડિયો કૅપ્શન, લગ્નમાં કાઝીની ભૂમિકામાં મહિલા, શા માટે આ લગ્ન ખાસ છે?
પ્રકાશિત

દિલ્હીમાં થયેલા એક લગ્ન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે અને તેનું કારણ છે કાઝી બનેલાં મહિલા.

દિલ્હીમાં રહેતાં સૈયદા હમીદે અત્યાર સુધીમાં 18 નિકાહ પઢાવ્યા છે.

તેઓ સામાજિક અને મહિલાઓના અધિકાર માટે પણ કામ કરે છે.

જોકે સોશિયલ મીડિયામાં કેટલાક તેમની ટીકા કરી છે, તો કેટલાક વખાણ પણ કર્યાં છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો