અફઘાનિસ્તાનમાં છોકરીઓ બુધવારથી વર્ગમાં પરત ફરી શકે છે પણ શેની ચિંતા છે?
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે આ અઠવાડિયું મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે.
તાલિબાન, માધ્યમિક શાળામાં શિક્ષણ પરનો છોકરીઓ પર મુકાયેલો પ્રતિબંધ હઠાવવાનું છે.
આ સાથે છોકરીઓ પણ બુધવારે વર્ગોમાં પરત ફરી શકે છે, પરંતુ તમામ છોકરીઓને ખાતરી નથી કે આ રૂઢિવાદી જૂથ તેમનાં વચનો પૂર્ણપણે પાળશે.
બીબીસીના ફિરોઝેહ અકબરિયને ત્રણ વિદ્યાર્થિનીને પૂછ્યું કે તેમને આ પ્રતિબંધની કેવી અસર થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો