You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
World Poetry Day પર સાંભળો બીબીસી સંવાદદાતાઓની પ્રિય કવિતાઓ
પ્રકાશિત
દર વર્ષે 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ ઊજવવામાં આવે છે. દેશભરમાં લોકો તેમની ગમતી કવિતાઓ એકબીજા સાથે શેર કરે છે.
ગુજરાતમાં અનેક કવિઓએ તેમની કવિતાથી સાહિત્યને રળિયાત કર્યું છે.
કવિતા એ સાહિત્યનું એવું બળકટ માધ્યમ છે, જે ધારી અસર નિપજાવી શકે છે.
સાંભળીએ બીબીસી સંવાદદાતાઓની પ્રિય કવિતાઓ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો