ચીનમાં ફાટી નીકળેલ કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વ સામે ફરી મોટું સંકટ સર્જશે?
પ્રકાશિત
યુદ્ધ, ફુગાવો અને હવે ચીનમાં ફરીથી કોવિડ લૉકડાઉન.
આ વાત વૈશ્વિક પુરવઠાતંત્ર માટે એક વાસ્તવિક વંટોળ જેવી સ્થિતિ છે.
આનાથી એ વાત અંગે પ્રશ્ન ઊભો થયો છે કે બીજા દેશોમાંથી વસ્તુઓ કેવી રીતે તમારા અને અમારા સુધી પહોંચશે.
ચીનમાં કોરોનાની વિશ્વના અર્થતંત્ર પર કેવી અસર પડશે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો