રોમાનિયા પહોંચેલા યુક્રેનના શરણાર્થીઓની પીડાદાયક સફર

પ્રકાશિત

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ હજુ પણ સ્થિતિ તણાવભરી છે.

હજુ પણ રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ ચાલુ છે. તેના કારણે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી લોકોનું પલાયન ચાલુ છે.

પોલૅન્ડમાં યુક્રેનના વિસ્થાપિતોનો આંકડો વીસ લાખને વટાવી શકે છે.

ન માત્ર પોલૅન્ડ પણ રોમાનિયામાં પણ યુક્રેનના લોકો શરણ લઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો