You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનનાં શરણાર્થી મહિલાઓ અને બાળકોને પોલૅન્ડમાં કેવી સારવાર મળે છે?
પ્રકાશિત
યુદ્ધને કારણે 17 લાખથી વધુ યુક્રેનિયન્સને પૉલેન્ડમાં આશરો અપાયો છે. મોટાભાગના લોકોને ઘરમાં રાખવામાં આવ્યા છે. પણ હજારો લોકો એવા છે જેમને મેડિકલ સારવારની જરૂર છે.
લબલીનમાં બીબીસીને એ સ્થળે પ્રવેશવાની ખાસ પરવાનગી અપાઈ જ્યાં યુક્રેનના લોકોની સારવાર માટે સૌથી મોટી હૉસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો