ધોરણ દસ અને 12ની બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓએ શું ખાવું-પીવું

વીડિયો કૅપ્શન, ધોરણ દસ અને 12ની બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓએ શું ખાવું-પીવું
પ્રકાશિત

બીબીસી ગુજરાતીની આ સ્પેશિયલ સિરીઝ આપણે શરૂ કરી છે તેનો આજે બીજો એપિસોડ છે. જેમાં આપણે વાત કરીશું કે વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસોમાં ક્યારે ઊઠવું, ક્યારે જમવું અને કેવી દિનચર્યા હોવી જોઈએ.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો