મહારાષ્ટ્રના ગામમાં પુરુષે ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરતા વિવાદ
પ્રકાશિત
મહારાષ્ટ્રના મરાઠાવાડામાં આવેલા બીડ ગામમાં બાલુ નામક પુરુષે સપના નામના ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યાં છે.
આ લગ્ન બાદ ઘણો વિવાદ સર્જાયો હતો.
જોઈએ બીબીસી સંવાદદાતા રાહુલ રણસુભેનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો